Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ? લાઘા મહારાજ શંકરલાલ મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી લાઘા મહારાજ શંકરલાલ મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.(2) નાદાર જાહેર કરેલ હોય.(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય. માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 100 88 96 120 100 88 96 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળકિંમત જેટલા ટકા ખોટ જાય છે, તો એ વસ્તુની મૂળકિંમત કેટલી હશે ? 20 રૂપિયા 80 અથવા 20 રૂપિયા 80 રૂપિયા 64 રૂપિયા 20 રૂપિયા 80 અથવા 20 રૂપિયા 80 રૂપિયા 64 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે. વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક સજીવારોપણ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP