કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ?

વર્લ્ડ બેંક
AIIB
IMF
ADB

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુધારા સફળતાપૂર્વક પૂર્ણ કરનારું દેશનું છઠ્ઠું રાજ્ય કયું બન્યું ?

ગોવા
પશ્ચિમ બંગાળ
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ?

પંજાબ
રાજસ્થાન
લદાખ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP