કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિનાયક દામોદર સાવરકરની જયંતી (11 એપ્રિલ)ને મહારાષ્ટ્ર સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કરી છે ? વીર સાવરકર દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ વીર સાવરકર દિવસ સ્વતંત્રવીર ગૌરવ દિવસ વીર ગૌરવ દિવસ સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 13મી IBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં ક્યા રાજ્યના વરિષ્ઠ લેખક અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વિનોદકુમાર શુક્લને 2023ના પ્રતિષ્ઠિત PEN/નાબોકોવ પુરસ્કારથી સન્માનિત કરાયા ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ કોને એનાયત કરાશે ? સચેત ટંડન અરિજિત સિંહ જુબીન નોટિયાલ વિશાલ દાદલાણી સચેત ટંડન અરિજિત સિંહ જુબીન નોટિયાલ વિશાલ દાદલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? ગાંધીનગર હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP