Talati Practice MCQ Part - 6 તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? વિનયકુમાર સક્સેના અજયકુમાર શર્મા વિવેકરામ ચોબે અભિલાષા ચતુર્વેદી વિનયકુમાર સક્સેના અજયકુમાર શર્મા વિવેકરામ ચોબે અભિલાષા ચતુર્વેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ GAGAN નામની નવીનતમ સ્વદેશી સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેડ સિસ્ટમ ટેકનોલાજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે. આ GAGAN સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. તે એક સેટેલાઈટ આધારિત ઓગ્મેન્ટેશન સિસ્ટમ છે.2. GAGANને ISRO અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે.3. તે ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનોની સિસ્ટમ છે જે GPS સિગ્નલને મોડ્યુલેટ કરે છે, જેનાથી સ્થિતિને વધુ સારી ચોક્કસાઈ પ્રાપ્ત થાય છે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈગ્લુએ કોનું નિવાસ સ્થાન છે ? એસ્કિમો ઝુલ ભીલ મકાલુ એસ્કિમો ઝુલ ભીલ મકાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.400માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3⅓% ખોટ જાય ? 396.50 403.50 414 386 396.50 403.50 414 386 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 400 × 10/(3×100) = 13.33 રૂ. = 14 રૂ. વે.કિં = 400 - 14 = 386 રૂ.
Talati Practice MCQ Part - 4 We ___ arrived in Gujarat by the time you get this letter. have been had been will had will have have been had been will had will have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP