કમ્પ્યુટર (Computer) સ્પેલીંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામા આવે છે ? F10 F7 F8 F9 F10 F7 F8 F9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) તરીકે લૉન્ચ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં RUSA યોજના વર્ષ 2013માં શરૂ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 5મી હેલિ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? ખજુરાહો વારાણસી તિરુપતિ કોણાર્ક ખજુરાહો વારાણસી તિરુપતિ કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના પ્રોફેસર થલપ્પિલ પ્રદીપને 15મા ઈન્ટરનેશનલ એની એવોર્ડમાં એડવાન્સ્ડ એન્વાયર્નમેન્ટલ સોલ્યુશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા ? IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP