કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ? ચીન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ચીન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કઈ ટેલિમેડિસિન સેવા શરૂ કરેલી છે ? e-આરોગ્ય e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-સંજીવની e-આરોગ્ય e-સ્વાસ્થ્ય e-સુરક્ષા e-સંજીવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? વર્લ્ડ બેંક UNEP UNICEF UNDP વર્લ્ડ બેંક UNEP UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 'સ્કીમ ઓફ ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝ'(SFURTI) નું સંચાલન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે ? માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલય નાણાં મંત્રાલય કોલસા મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સાથે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો ? મોરેશિયસ માડાગાસ્કર કેન્યા ઈથિયોપિયા મોરેશિયસ માડાગાસ્કર કેન્યા ઈથિયોપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP