કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) Trilateral Development Corporation (TDC) ફંડ ક્યા દેશની વ્યૂહાત્મક પહેલ છે ? ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ? આપેલ તમામ રેકોર્ડ ફિલ્ડ રો આપેલ તમામ રેકોર્ડ ફિલ્ડ રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ધરોઈનો બંધ કઈ નદી પર આવેલો છે ? નર્મદા બ્રહ્માણી મહી સાબરમતી નર્મદા બ્રહ્માણી મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમાસ ઓળખાવો. :– હિરણાક્ષી આપેલ પૈકી એક પણ નહીં મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી આપેલ પૈકી એક પણ નહીં મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP