કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ?

બારડોલી (સુરત)
ચીખલી (વલસાડ)
ભરૂચ
વાંસદા (નવસારી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ?

અમેરિકા
જાપાન
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પેન્શન બેગણું કરવાનો નિર્ણય કર્યો ?

મહારાષ્ટ્ર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP