કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? CEPT, અમદાવાદ NID, અમદાવાદ SVNIT, સુરત IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ NID, અમદાવાદ SVNIT, સુરત IIT, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ___ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી ? સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર જગતમંદિર, દ્વારકા સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર જગતમંદિર, દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? જર્મની અમેરિકા કેનેડા ઈંગ્લેન્ડ જર્મની અમેરિકા કેનેડા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) ક્યારે મનાવાય છે ? 30 જુલાઈ 31 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP