Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? જીવન સંજીવની યોજના દૂધ સંજીવની યોજના ન્યુટ્રિશન સંજીવની યોજના ન્યુટ્રિશન્લ સંજીવની યોજના જીવન સંજીવની યોજના દૂધ સંજીવની યોજના ન્યુટ્રિશન સંજીવની યોજના ન્યુટ્રિશન્લ સંજીવની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર થયેલ 'વલ્ડ ઈનઈકવાલિટી રિપોર્ટ, 2022' અનુસાર ભારતના 1% સૌથી અમીર લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે ? 24% 22% 25% 21% 24% 22% 25% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં એશિયન ઈન્ફાસ્ટક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નર્સની છઠ્ઠી વાર્ષિક બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો તેની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ચીન UAE પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન UAE પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શીખ ધર્મમાં કુલ કેટલા ગુરુની કલ્પના કરવામાં આવી છે ? 8 9 10 7 8 9 10 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP