કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? 67 ફૂટ 100 ફૂટ 54 ફૂટ 25 ફૂટ 67 ફૂટ 100 ફૂટ 54 ફૂટ 25 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? હરદ્વારમાં મથુરા નાસિક અલ્હાબાદ(પ્રયાગ) હરદ્વારમાં મથુરા નાસિક અલ્હાબાદ(પ્રયાગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?1. સર્વસમાવેશક વિકાસ2. છેવાડાના માનવી સુધી પહોંચવું3. માળખાગત સુવિધા અને રોકાણ 4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો 5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ6. યુવાશક્તિ 7. નાણાકીય ક્ષેત્ર માત્ર 4 એક્પણ નહીં માત્ર 2 માત્ર 6 માત્ર 4 એક્પણ નહીં માત્ર 2 માત્ર 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT ખડગપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ખડગપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્ર માટેનું આર્ટેમિસ 1 મિશન લૉન્ચ કર્યું ? ESA NASA ISRO SpaceX ESA NASA ISRO SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP