Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ? અંબાજી સૂરજ (તા.:કડી) સિદ્ધપુર મોઢેરા અંબાજી સૂરજ (તા.:કડી) સિદ્ધપુર મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ? ગીરનાર માઉન્ટ આબુ સાપુતારા માથેરાન ગીરનાર માઉન્ટ આબુ સાપુતારા માથેરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્ષ 2023માં વાસેનાર અરેન્જમેન્ટની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? ઈંગલેન્ડ બાંગ્લાદેશ અમેરિકા ભારત ઈંગલેન્ડ બાંગ્લાદેશ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. આપેલ બંને નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે. એક પણ નહીં ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) India chem 2022 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ પુણે જયપુર નવી દિલ્હી હૈદરાબાદ પુણે જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP