Talati Practice MCQ Part - 6 It's ___, rain is ___. cloud, fall dark, fall clouds, folling cloudy, likely cloud, fall dark, fall clouds, folling cloudy, likely ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પેનની મૂ.કિ. રૂા. 100 છે. A તેને 25% નફો લઈને Bને વેચે છે અને B 20% નુકસાન કરી Cને વેચે છે. તો તે પેન Cને કેટલા રૂપિયામાં પડી હશે ? 105 115 100 110 105 115 100 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ક્યા દેશ દ્વારા પ્રસ્તૂત બહુભાષાવાદ સંકલ્પ અપનાવ્યો; જેમાં પ્રથમવાર હિન્દીનો ઉલ્લેખ કરાયો છે ? બાંગ્લાદેશ નેપાળ ભારત ફ્રાન્સ બાંગ્લાદેશ નેપાળ ભારત ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની થીમ શું છે ? The power of museums Museums for a sustainable society Museum for equality Museums and cultural land scapes The power of museums Museums for a sustainable society Museum for equality Museums and cultural land scapes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી 250 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 5 કિ.ગ્રા. ચા અને 220 રૂ. પ્રતિ કિ.ગ્રા.ની 15 કિ.ગ્રા. ચા ખરીદી બન્નેનું મિશ્રણ કરેલી ચા 275 રૂ. પ્રતિ કિ.ગ્રા.ના ભાવે વેચે છે. તો તેને કેટલા રૂપિયા નફો થાય ? 950 1050 900 1000 950 1050 900 1000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વેચાણ કિંમત - મૂળ કિંમત = 275×20 -(250×5 + 220×15) = 5500 - (1250+3300) = 5500 - 4550 = 950 રૂ.