કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? આત્મનિર્ભર ભારત મહામારી સ્વાસ્થ્ય આત્મનિર્ભરતા આત્મનિર્ભર ભારત મહામારી સ્વાસ્થ્ય આત્મનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? દસમા બારમા તેરમા ચૌદમા દસમા બારમા તેરમા ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતીય ચૂંટણી આયોગે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરી ? શાહરૂખ ખાન સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન એમ.એસ.ધોની શાહરૂખ ખાન સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન એમ.એસ.ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) બાઢ સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજયમાં સ્થિત છે ? ઝારખંડ બિહાર પ.બંગાળ ઉત્તર પ્રદેશ ઝારખંડ બિહાર પ.બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? રેસિંગ ગોલ્ફ બોક્સિંગ બેડમિન્ટન રેસિંગ ગોલ્ફ બોક્સિંગ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP