કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી શૂટિંગ બેડમિન્ટન ચેસ હોકી શૂટિંગ બેડમિન્ટન ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો? ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન સિક્કિમ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજિત મેરીટાઈમ એક્સરસાઈઝ 'લા પેરોસ' માં ભારતે ભાગ લીધો હતો ? ફ્રાંસ ઈઝરાયેલ સ્પેન જાપાન ફ્રાંસ ઈઝરાયેલ સ્પેન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે વર્ષ 2019 ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ્સની જાહેરાત કરી તે અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ? કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP