કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કટિ બિહુ તહેવાર કયા રાજયમાં મનાવાય છે ? અરૂણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ અરૂણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેતન મિસ્ત્રીને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? વિજ્ઞાન કલા પત્રકારત્વ સાહિત્ય વિજ્ઞાન કલા પત્રકારત્વ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં બ્રિટનના 56મા વડાપ્રધાન કોણ બન્યા ? ઋષિ સુનક લિઝ ટ્રસ વિલિયમ હેગ બોરિસ જહોનસન ઋષિ સુનક લિઝ ટ્રસ વિલિયમ હેગ બોરિસ જહોનસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? સતત પગરવ વળાંક આગમન સતત પગરવ વળાંક આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ? 24 16 20 30 24 16 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP