Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860ના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? 18 17 16 19 18 17 16 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 83 કલમ 78 કલમ 79 કલમ 80 કલમ 83 કલમ 78 કલમ 79 કલમ 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? અમીર ખુશરો રામાનુજાચાર્ય રામાનંદ શેખ સલીમ ચિસ્તી અમીર ખુશરો રામાનુજાચાર્ય રામાનંદ શેખ સલીમ ચિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હથેળીમાં સમાઇ શકે તેવા કમ્પ્યુટર ___ તરીકે ઓળખાય છે. લેપટોપ પર્સનલ કમ્પ્યુટર આપેલ પૈકી એક પણ નહીં પામટોપ લેપટોપ પર્સનલ કમ્પ્યુટર આપેલ પૈકી એક પણ નહીં પામટોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? તે એકસરખી જાડાઈવાળું છે તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે એકસરખી જાડાઈવાળું છે તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે આપેલ પૈકી એક પણ નહીં તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP