કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઝડપથી અમલીકરણ માટે પુરસ્કાર એનાયત કરાયો ?

આંધ્ર પ્રદેશ
બિહાર
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ?

ચંદીગઢ
લદાખ
દિલ્હી
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ?

સુદર્શન સાહુ
રામવિલાસ પાસવાન
મૌલાના વહિદૂદી્ન ખાન
એસ. પી. બાલાસુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP