કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા સંગઠને ઓનલાઈન પ્લેટફોર્મ નેશનલ ડિજિટલ નાગરિક ફોરમ (NDNF) લૉન્ચ કર્યું ?

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)
કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
એકપણ નહીં
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ?

હજીરા
ઓખા
જામનગર
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP