કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો ? ન્યૂઝિલેન્ડ જાપાન કેનેડા ભારત ન્યૂઝિલેન્ડ જાપાન કેનેડા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો : 10.8 15.3 22.8 11.8 10.8 15.3 22.8 11.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશને ALH MK3 હેલિકોપ્ટરની નિકાસ કરશે ? બાંગ્લાદેશ માલદીવ મોરેશિયસ ફિજિ બાંગ્લાદેશ માલદીવ મોરેશિયસ ફિજિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? અમિત શાહ રાજનાથસિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા અશ્વિની વૈષ્ણવ અમિત શાહ રાજનાથસિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા અશ્વિની વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) CITES COP19એ ક્યા પ્રાણીની સ્થિતિને ડાઉનગ્રેડ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો ? એશિયાટિક સિંહ દક્ષિણી સફેદ ગેંડા સ્નો લેપર્ડ ચિત્તા એશિયાટિક સિંહ દક્ષિણી સફેદ ગેંડા સ્નો લેપર્ડ ચિત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP