કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ટૂલકિટ લૉન્ચ કરી ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
શહેરી બાબતો અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

રસાયણ અને ખાતર મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
મહિલા અને બાળવિકાસ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે આસામ સાથે સમજૂતી કરી છે, જેને ‘નામસાઈ ઘોષણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે ?

મણિપુર
અરુણાચલ પ્રદેશ
પશ્ચિમ બંગાળ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP