Gujarat Police Constable Practice MCQ Part - 3 શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ? (1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો. (2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. (3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2, 3 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3 2, 3 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સિક્કા તથા સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ કઇ IPC - 1860 ની કલમ હેઠળ દર્શાવવામાં આવ્યા છે ? 225 થી 243 -એ 220 થી 243-એ 268 થી 214-એ 230 થી 263-એ 225 થી 243 -એ 220 થી 243-એ 268 થી 214-એ 230 થી 263-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી.- 1860ની કલમ 392માં શાનો ઉલ્લેખ છે ? ધાડ લૂંટ મર્ડર ચોરી ધાડ લૂંટ મર્ડર ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી.-1860 ની નિમ્નલિખિત કઇ કલમમાં રાજયસેવકને ફરજ બજાવતા રોકવા બાબતમાં ઉલ્લેખ કરેલ નથી ? 326 186 333 332 326 186 333 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇ.પી.કો. 1860ના કયારે પસાર કરવામાં આવ્યો હતો ? 5 મી ઓકટોબર, 1860 6 ઠ્ઠી ઓકટોબર, 1860 8 મી ઓકટોબર, 1860 7 મી ઓકટોબર, 1860 5 મી ઓકટોબર, 1860 6 ઠ્ઠી ઓકટોબર, 1860 8 મી ઓકટોબર, 1860 7 મી ઓકટોબર, 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP