કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્યનો જમાતાડા જિલ્લો દરેક ગામમાં પુસ્તકાલય ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો ?

ઝારખંડ
મેઘાલય
છત્તીસગઢ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે ?

2400
2880
2800
3000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP