કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર શિલ્પ અને કલા શ્રેણી અંતર્ગત UNESCO ક્રિએટિવ સિટીજ નેટવર્ક 2021માં સામેલ થયું ? લેહ શ્રીનગર પટણા વિશાખાપટ્ટનમ લેહ શ્રીનગર પટણા વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના વૈજ્ઞાનિકો અનુસાર, COVID-19ના કારણે ભારતમાં સરેરાશ આયુષ્યમાં કેટલા વર્ષનો ઘટાડો થયો છે ? 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે 2021માં Stop TB Partnership Boardના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો ? અમેરિકા ફ્રાન્સ ભારત બ્રિટન અમેરિકા ફ્રાન્સ ભારત બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ કયા શહેરમાં જારી કરવામાં આવ્યા ? ગાઝિયાબાદ હૈદરાબાદ ભોપાલ અમદાવાદ ગાઝિયાબાદ હૈદરાબાદ ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP