કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરાઈ હતી ? 1951 1954 1965 1970 1951 1954 1965 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243ZD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? શ્રુતિ હસન કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી સોનાક્ષી સિંહા શ્રુતિ હસન કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી સોનાક્ષી સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી 91125 નું ઘનમૂળ કયું થાય તે જણાવો. 35 55 44 45 35 55 44 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે. 40 60 30 50 40 60 30 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP