Talati Practice MCQ Part - 6 Find out correct spelling. Haemorrhage Haemarage Aemmorage Hemarrhage Haemorrhage Haemarage Aemmorage Hemarrhage ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘પ્રેસ દિવસ’ અથવા તો ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 10 મે 15 મે 3 મે 16 મે 10 મે 15 મે 3 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘સેન્ટ્રલ એક્સિડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ સિસ્ટમનું નામ 'Intergrated Road Accident Database (IRAD)' છે.2. તે માર્ગ અને પરિવહન મંત્રાલયની પહેલ છે.3. તે માર્ગ અકસ્માતના કારણોનું પૃથ્થકરણ કરવામાં અને ભારતમાં અકસ્માતોને ઘટાડવાના હેતુથી સલામતીના પગલાં વિકસાવવામાં મદદરૂપ સાબિત થશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુય ગેમ્સ-2022નો મેસ્કોટ શું છે ? યમુના વીરા ગંગા ધાકડ યમુના વીરા ગંગા ધાકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP