કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશનની તર્જ પર સ્વદેશી નિર્મિત મલ્ટી-ટેરેન-આર્ટિલરી ગન (MARG 155)-BRનું અનાવરણ કરવામાં આવ્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને MARG 155-BRનો વિકાસ પુણે સ્થિત ભારતીય મલ્ટિનેશનલ કંપની ભારત ફોર્જ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઢોકરા કળા’ સ્વરૂપ ક્યા સમુદાય સાથે સબંધિત છે ? ગોંડ બોડો કુરબા ખારીયા ગોંડ બોડો કુરબા ખારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરીમાં કરવામાં આવ્યું ? વિશાખાપટ્ટનમ કોચી પુણે પણજી વિશાખાપટ્ટનમ કોચી પુણે પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 8 7 6 9 8 7 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP