કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ચોમાસું ઉત્સવ ‘શ્રાવણ હરેલા ઉત્સવ 2021’નું આયોજન કરાયું હતું ?

હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
આસામ
અરૂણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં બેંગલુરુના શિક્ષિકા શ્યામલા ગણેશને એવોર્ડ ઓફ રાઇઝિંગ સન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આ પુરસ્કાર કયા દેશ દ્વારા એનાયત કરાયો ?

જાપાન
બાંગ્લાદેશ
ફ્રાંસ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ?

રેમો ડિસોઝા
સુરેશ મુકુંદ
પ્રભુ દેવા
ટેરેન્સ લુઈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP