કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ઈન્દોર નવી દિલ્હી હૈદરાબાદ પુણે ઈન્દોર નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત મૌના લોવા જ્વાળામુખી ફાટી નીકળ્યો ? અમેરિકા જર્મની હોંગકોંગ કેનેડા અમેરિકા જર્મની હોંગકોંગ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15, 15.5, 16, 16.5,.... શ્રેણીનું 12 મું પદ કયું થશે ? 17.5 19.5 21.5 20.5 17.5 19.5 21.5 20.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભૂતકૃદંત ઓળખાવો. લખીને વાંચવાનો પડ્યો પડ્યો લખવાનું લખીને વાંચવાનો પડ્યો પડ્યો લખવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP