કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ડ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરાયો ? રઘુરામ રાજન અમર્ત્ય સેન અભિજિત સેન કૌશિક બસુ રઘુરામ રાજન અમર્ત્ય સેન અભિજિત સેન કૌશિક બસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સૌથી ઝડપથી એવરેસ્ટ ચડનાર રેકોર્ડ કયા દેશની મહિલાએ તોડ્યો છે ? હોંગકોંગ બેંગકોંગ જાપાન રશિયા હોંગકોંગ બેંગકોંગ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે. પાંચમો ત્રીજો છઠ્ઠો ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP