કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 15 એપ્રિલ, 2021 ના રોજ ભારતીય સેનાએ સિયાચીનના વીર શહીદોને યાદ કરવા કેટલામો સિયાચીન દિવસ મનાવ્યો ? 41મો 37મો 47મો 31મો 41મો 37મો 47મો 31મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો તે અંગે સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ તમામ ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જળજીવન મિશન અંતર્ગત 100% ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC) મેળવનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? પુડુચેરી લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર લદાખ પુડુચેરી લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. વારિ સૂર્ય નયન ચંદ્ર વારિ સૂર્ય નયન ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP