નળ અને ટાંકી (Cistern)
6 નંગ પાઈપ એક ટાંકીને 1 કલાક 20 મિનિટમાં ભરી શકે છે. જો તે જ પ્રકારની માત્ર પાંચ પાઈપનો ઉપયોગ કરવામાં આવે, તો ટાંકીને ભરવામાં કેટલો સમય લાગશે ?

1 કલાક 36 મિનિટ
1 કલાક 30 મિનિટ
1 કલાક 20 મિનિટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ?

મુંબઈ
ગાંધીનગર
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP