Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યો શબ્દ ‘પૃથ્વી’નો સમાનાર્થી નથી ? ક્ષોણિ ધરા વિભા મહિ ક્ષોણિ ધરા વિભા મહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઠક્કરબાપા સરોવર કયાં આવેલું છે ? ડાંગ સુરત ગાંધીનગર દાહોદ ડાંગ સુરત ગાંધીનગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ? મકરંદ દવે સારંગદેવ ઓમકારનાથ નારદ મકરંદ દવે સારંગદેવ ઓમકારનાથ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. યુનિકોર્ન એ કોઈપણ ખાનગી માલિકીની પેઢી છે જેની માર્કેટ મૂડી ___ થી વધુ છે. 5 લાખ 1 મિલિયન અમેરિકન ડોલર 8 લાખ 2 હજાર અમેરિકન ડોલર 5 લાખ 1 મિલિયન અમેરિકન ડોલર 8 લાખ 2 હજાર અમેરિકન ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “હું નૃત્ય શીખું છું." વાક્યને પુનઃપ્રેરક રચનામાં ફેરવો. મારી મમ્મી શ્રીમતી ઈલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે હું નૃત્ય શીખવાડું છું. મારાથી નૃત્ય શીખવાડાય છે. શ્રીમતી ઈલાક્ષી ઠાકોર મને નૃત્ય શીખવે છે. મારી મમ્મી શ્રીમતી ઈલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે હું નૃત્ય શીખવાડું છું. મારાથી નૃત્ય શીખવાડાય છે. શ્રીમતી ઈલાક્ષી ઠાકોર મને નૃત્ય શીખવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP