Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ? આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2520 2650 2620 2040 2520 2650 2620 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 One of your friends met me yesterday, ___ ? didn't he did they are they will they didn't he did they are they will they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પોતાના રાજ્યના રમતવીરો માટે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ દિલ્હી રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP