Talati Practice MCQ Part - 1 નીચેમાંથી કયો ખરીફ પાક નથી ? ઘઉં કપાસ ચોખા શેરડી ઘઉં કપાસ ચોખા શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મરીઝ બેફામ ઘાયલ મકરંદ દવે મરીઝ બેફામ ઘાયલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ તમામ અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. આપેલ તમામ અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 14 વર્ષ સુધીની કેદ અને દંડ 10 વર્ષ સુધીની કેદ મૃત્યુ દંડ 8 વર્ષ સુધીની કેદ 14 વર્ષ સુધીની કેદ અને દંડ 10 વર્ષ સુધીની કેદ મૃત્યુ દંડ 8 વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અનિવાર્ય સંજોગોમાં વિદેશમાંથી ભારતીય નાગરિકોને પાછા લાવવાનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન કયું છે ? ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન મૈત્રી ઓપરેશન ઘર વાપસી વંદેભારત મિશન ગલ્ફ વોર દરમિયાન ઓપરેશન મૈત્રી ઓપરેશન ઘર વાપસી વંદેભારત મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP