કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ ઈન્ટરનેશનલ ક્વૉન્ટમ કોમ્યુનિકેશન કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી મુંબઈ પુણે જયપુર નવી દિલ્હી મુંબઈ પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે ? AIRadio FuturiAI RadioGPT RadioChat AIRadio FuturiAI RadioGPT RadioChat ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 25% 26% 23½% 22½% 25% 26% 23½% 22½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ યાયા ત્સો સરોવરને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP