Gujarat Police Constable Practice MCQ ‘સાત પગલાં આકાશમાં’ - નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે? ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા સરોજ ધીરુબેન પટેલ કુંદનિકા કાપડિયા વર્ષા અડાલજા સરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) DefExpo-2022ની 12મી આવૃત્તિનું આયોજન કયા કરવામાં આવશે ? કોલકાતા ગાંધીનગર પુણે બેંગલુરુ કોલકાતા ગાંધીનગર પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્લી સાયક્લોન ડિટેકશન ટેકનિક વિકસિત કરી છે ? IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક આંતરપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? પાલિતાના ભરૂચ સિદ્ધપુર જેપુરા પાલિતાના ભરૂચ સિદ્ધપુર જેપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP