કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યમાં સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ?

સિક્કિમ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર MK-III સ્ક્વોડ્રન ક્યા સ્થળે કમિશન કરાઈ ?

મુંબઈ
પોરબંદર
વિશાખાપટ્ટમ
ચેન્નાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈપ કારનું પ્રદર્શન કર્યું ?

હ્યુન્ડાઈ
મારુતિ સુઝુકી
TATA
ટોયોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP