Talati Practice MCQ Part - 4 સામાન્ય વ્યાજનો દર જેના પર કોઈ ધનરાશી 25 વર્ષમાં પોતાનાથી ત્રણગણી થઈ જાય છે, તે એટલે ___ % 4 5 6 8 4 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– વાગ્દાન વાક્ + દાન વાગ + દાન વા + આગ્દાન વાગ + આદાન વાક્ + દાન વાગ + દાન વા + આગ્દાન વાગ + આદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘મહીસાગર વન’ કયા જિલ્લામાં આવે છે ? ખેડા આણંદ મહિસાગર પંચમહાલ ખેડા આણંદ મહિસાગર પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ? કાયદાની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો હકીકતની ભૂલ રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો હકીકતની ભૂલ રક્ષીત કૃત્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ? કોલસાનું બળવુ મલાઈ ખાટી થઇ જવી લોખંડનું કટાવવું પાણીનું થીજી જવું કોલસાનું બળવુ મલાઈ ખાટી થઇ જવી લોખંડનું કટાવવું પાણીનું થીજી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP