Talati Practice MCQ Part - 1 ડોલોમાઈટનું રાસાયણીક સુત્ર કયુ છે ? MgCO3 CaCO3 CaCO3 MgCO3 CaSO4 MgCO3 CaCO3 CaCO3 MgCO3 CaSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ચોરીના ભયનું તત્વ હોતું નથી આપેલ તમામ ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ચોરીના ભયનું તત્વ હોતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવા માટે આદેશ જારી કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી નિરજ ચોપરાએ જેવેલિન થ્રોની ઇવેન્ટમાં કેટલા મીટર થ્રો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે ? 87.58 90.1 65.55 60.47 87.58 90.1 65.55 60.47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા શીખરીણી પૃથ્વી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP