Talati Practice MCQ Part - 2 નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ની સ્થાપના ક્યા રાજ્ય માટે કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ગુજરાત આસામ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયા ઉપકરણનો સમાવેશ ઈનપુટ ડિવાઈસમાં થતો નથી ? સ્કેનર માઉસ કી-બોર્ડ પ્રિન્ટર સ્કેનર માઉસ કી-બોર્ડ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે ગુજરાતમાં કોની અધ્યક્ષતામાં રાજયક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી ઓ.પી.કોહલી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી શ્રી ઓ.પી.કોહલી શ્રી નિતીનભાઇ પટેલ શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના પૈકી ભારતીય શહેર અને તેના ઉપનામ માટેની યોગ્ય જોડ શોધો. ગુરગાંવ - મેન્ગો સિટી પાણીપત - હેન્ડલુમ સિટી મસુરી - ગ્રીન સિટી નાગપુર - બ્લ્યુ સિટી ગુરગાંવ - મેન્ગો સિટી પાણીપત - હેન્ડલુમ સિટી મસુરી - ગ્રીન સિટી નાગપુર - બ્લ્યુ સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો RANCHI = QZMGH, PUNE=OTMD અને RANI=QZMH હોય તો KADI = ___ ? JBCH JBCG JZCH JCEH JBCH JBCG JZCH JCEH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP