ટકાવારી (Percentage) પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે, તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે ? 600 700 900 800 600 700 900 800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાસ થવા જરૂરી ગુણ = 280+17 = 297 પાસ થવા જરૂરી 33% ગુણ 33% → 297 100 →(?) 100/33 × 297 = 900 ગુણ
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકે ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરીય શહેર તરીકે વિકસિત કરવા માટે 150 મિલિયન ડોલરના કાર્યક્રમને મંજૂરી આપી છે ? ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ કોચી ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી ડેનિયલ મેડવેડેવ શ્રી નોવાક જોકોવિચ શ્રી રાફેલ નડાલ શ્રી રોજર ફેડરર શ્રી ડેનિયલ મેડવેડેવ શ્રી નોવાક જોકોવિચ શ્રી રાફેલ નડાલ શ્રી રોજર ફેડરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં હીટ ડોમની સ્થિતિ જોવા મળી ? જાપાન રશિયા કેનેડા નોર્વે જાપાન રશિયા કેનેડા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા રામ સેવક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા રામ સેવક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP