કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જ્યોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ (GSITI) ક્યા આવેલી છે ? પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે 11 મે 10 મે 12 મે 2 મે 11 મે 10 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પીટ્સબર્ગ ડાયલોગ ઓન ક્લાઈમેટ ચેન્જનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બર્લિન પેરિસ ન્યૂયોર્ક લંડન બર્લિન પેરિસ ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) યુવા પરિષદની ભારતની અધ્યક્ષતામાં 16મી બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? બેંગલુરુ જયપુર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ જયપુર મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP