Talati Practice MCQ Part - 6 એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? આધિત પદ વિરુદ્ધાર્થી પર્યાયવાચી પ્રશ્નવાચક આધિત પદ વિરુદ્ધાર્થી પર્યાયવાચી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલની કિંમત એક ખૂરશીની કિંમત કરતાં બમણી છે. ચાર ખૂરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ.1800 છે તો ખૂરશીની કિંમત કઈ હશે ? રૂ. 300 રૂ. 1200 રૂ. 600 રૂ. 450 રૂ. 300 રૂ. 1200 રૂ. 600 રૂ. 450 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે ખુરશીની કિંમત રૂ. X છે. તો ટેબલની કિંમત રૂ. 2X થશે. ચાર ખુરશી + એક ટેબલ = રૂ. 1800 4 × X + 2X = 1800 6X = 1800 X = 300 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 56 નારંગી 90 નારંગી 15 નારંગી 52 નારંગી 56 નારંગી 90 નારંગી 15 નારંગી 52 નારંગી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP એક નારંગીની વેચાણ કિંમત = 60/45 = 4/3 મૂળ કિંમત = 100% 20%ખોટ = 80% 20%નફો = 120% 80% 4/3 120% (?) 120/80 × 4/3 = 2 રૂ.વેચાણ કિંમત નંગ = 112/2 = 56 નારંગી વેચવી પડે
Talati Practice MCQ Part - 4 ‘રૂપલીલા’ કોની કૃતિ છે ? પ્રીતમ ભોજાભગત ધીરો ભગત દયારામ પ્રીતમ ભોજાભગત ધીરો ભગત દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ? હળવદ ભૂચરમોરી અડાસ ધ્રાંગધ્રા હળવદ ભૂચરમોરી અડાસ ધ્રાંગધ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP