કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાઈ રહ્યું છે ? પેરિસ બર્મિંઘમ વિક્ટોરિયા સિડની પેરિસ બર્મિંઘમ વિક્ટોરિયા સિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 40, 25 25, 40 50, 80 100, 160 40, 25 25, 40 50, 80 100, 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. મોટી સંખ્યા = ___. 169 144 156 312 169 144 156 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? અસ્પૃશ્યતા નિવારણ સભા બહિષ્કૃત હિતકારિણી સભા અસમાનતા નિવારણ સભા દલિત ઉદ્ધારક સભા અસ્પૃશ્યતા નિવારણ સભા બહિષ્કૃત હિતકારિણી સભા અસમાનતા નિવારણ સભા દલિત ઉદ્ધારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 You know as many people as I do. 'Find the adjective'. as many people as people You know many as many people as people You know many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP