કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ 2022 અનુસાર, ભારત વર્ષ 2022માં વિશ્વની ___ સૌથી મોટી અથવ્યવરથા અને 2031માં ___ સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. છઠ્ઠી, બીજી પાંચમી, ત્રીજી પાંચમી, બીજી છઠ્ઠી, ત્રીજી છઠ્ઠી, બીજી પાંચમી, ત્રીજી પાંચમી, બીજી છઠ્ઠી, ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આર્જેન્ટિનાએ જર્મનીને હરાવીને 12મો પુરૂષ FIH જૂનિયર હોકી વિશ્વ કપ 2021 જીતી લીધો છે, તેનું આયોજન ક્યાં થયું હતું ? બ્યુનો આયર્સ, આર્જેન્ટિના ભુવનેશ્વર, ભારત સ્ટુટગાર્ડ, જર્મની લિસ્બન, પોર્ટુગલ બ્યુનો આયર્સ, આર્જેન્ટિના ભુવનેશ્વર, ભારત સ્ટુટગાર્ડ, જર્મની લિસ્બન, પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) હાલમાં એક શહેરની વસતી 1,80,000 છે. જો તેની વસતી દર વર્ષે 10% ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી તેની વસતી કેટલી થશે ? 2,27,800 2,17,800 2,07,800 2,37,800 2,27,800 2,17,800 2,07,800 2,37,800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 180000 × 110/100 × 110/100 = 217800
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે EWS માપદંડો ની સમીક્ષા માટે કેટલા સભ્યોની પેનલનું ગઠન કર્યું છે ? 3 6 4 5 3 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઈન્ટરનેશનલ વન હેલ્થ દિવસ કયારે મનાવાય છે ? 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP