કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ?

હૈદરાબાદ
ચેન્નાઈ
નવી દિલ્હી
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
યંગ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ક્યા રાજ્યની મહાત્મા ગાંધી યુનિવર્સિટી (MGU) ભારતીય યુનિવર્સિટીઓ મોખરે છે ?

કેરળ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ?

ટોક્યો
ઓસાકા
ક્યોટો
હિરોશિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી.
કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓઈલ જેટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો ?

ગુજરાત
કર્ણાટક
ઝારખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP