કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 81 86 74 77 81 86 74 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સચિન ગ્રેઝિંગ ફેસ્ટિવલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ સિક્કિમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) અમેરિકન ચિપમેકર કંપની માઈક્રોન ક્યા રાજ્યમાં ચિપ એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપશે ? કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિ સિન્હા પ્રશાંત રાણે રાકેશ મિશ્રા મહેશ શર્મા રવિ સિન્હા પ્રશાંત રાણે રાકેશ મિશ્રા મહેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP