કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
વીમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (WEP) કઈ સંસ્થાની પહેલ છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
આપેલ તમામ
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ?

કેરળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP