કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં નીતિ આયોગના ___ મિશનએ 'ISRO' અને 'CBSE'ના સહયોગથી 'ATL Space Challeng' શરૂ કર્યુ છે.

અટલ ઈનોવેશન મિશન
આપેલ પૈકી એક પણ નહીં
અટલ ન્યૂ ઈન્ડિયા એજ્યુકેશન મિશન
વિધાંજલિ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ?

થંજાવુર, તમિલનાડુ
લેહ, લદ્દાખ
કુંડલી, હરિયાણા
નોઈડા, ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.ના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા ?

રઘુરામ રાજન
પદ્મકુમાર માધવન નાયર
રાજેન્દ્રકુમાર નાયર
અરવિંદ પનગઢિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

લેખન
વિજ્ઞાન
સ્થાપત્ય
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP